વલસાડઃજન્મથી ટીબીની બીમારી સાથે ફરતો દિવ્યાંગ બાળક ટાટાવાળી ફણસા દિવ્યાંગ બાળકોની હોસ્ટેલ ખાતે રહ્યો હતો બાળકે ત્યાંથી વલસાડ જિલ્લા બાલ અયોગનો મદદ માટે સંપર્ક કર્યો હતો ટાટાવાળી સંસ્થાએ 1000 રીક્ષા ભાડું આપી વલસાડ ખાતે આવ્યો હતો બાળક દિવ્યાંગ હોવા છતાં એટલો સ્માર્ટ છે કે ગૂગલની મદદ વડે કોઈપણ જિલ્લાના અધિકારીઓનો નંબર મેળવીને વાત કરે છે રાષ્ટ્રીય બાલ અયોગ્યના તમામ કાયદાઓ મોઠે કરેલા છે બાળક તેના ધર લઈ જવામાં બાળ આયોગના પસીના છોડાવી નાખ્યા છે
Be the first to comment