નવી દિલ્હીઃજમ્મુ કાશ્મીરમાં IED હુમલાની ધમકી બાદ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાને પુલવામા હુમલાની ધમકીની જાણકારી ભારત અને અમેરિકાને આપી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આતંકી જાકિર મૂસાની હત્યાનો બદલો લેવાની ફિરાકમાં છે ઈનપુટ એલર્ટ મળ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોની સર્તકર્તા વધારવા માટે કહેવામાં આવ્યું છે જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો હાઈવે પર બાજનજર રાખી રહ્યા છે
Be the first to comment