વડોદરા:એમએસ યુનિવર્સીટી દ્વારા કોમર્સ ફેકલ્ટીની હાયર પેમેન્ટ બેઠકમાં કરવામાં આવેલા ફી વધારાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ એનએસયુઆઇ દ્વારા આજે કોમર્સ ફેકલ્ટીને તાળા મારી દેવામાં આવ્યા હતા યુજીએસ સહિત વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીને તાળાં મારતા રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ, યુનિ સિક્યુરીટી અને પોલીસ દોડી આવી હતી
Be the first to comment