વડોદરાઃ પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોશિએશને આજે વડોદરા શહેરમાં દેખાવો કર્યાં હતાં વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજ, ગોત્રી મેડિકલ કોલેજ, સુમનદિપ મેડિકલ કોલેજ અને પારૂલ મેડિકલ કોલેજ દ્વારા આજે હુમલાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચારો કર્યાં હતા વડોદરામાં જુનિયર ડોક્ટર્સે સરકાર સમક્ષ સમક્ષ માંગણી કરી હતી કે, ડોક્ટર્સને સુરક્ષા આપવી જોઇએ પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સને સુરક્ષ મળતી નથી પરંતુ ડોક્ટર્સના વિરોધમાં સરકાર આવી ગઇ છે
Be the first to comment