ગીર સોમનાથ:વાયુ વાવાઝોડાને લઇને પ્રશાસન દ્વારા કોઇ જાનહાની ન થાય તે રીતનું આયોજન કરી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે નિચાણવાળા વિસ્તારોને ખાલી કરાવી ત્યાં વસતા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ત્યારે ગીર સોમનાથના કોડીનાર પંથકના દરિયા કાંઠે આવેલા માઢવાડ ગામમાં દરિયાનું પાણી ઘુસી ગયુ હતું અને શેરીઓમાં દરિયાના પાણી વહેવા લાગ્યા હતા
Be the first to comment