ઈસરો ભારતીયને ચંદ્ર પર મોકલવાનું સપનું સાકાર કરવાના પ્રયાસરૂપે ચંદ્રયાન-2 મોકલશે

  • 5 years ago
ઈસરો વધુ એક વખત ચંદ્ર પર ઉપગ્રહ મોકલશેઈસરો 15 જૂલાઈના રોજ ચંદ્રયાન-2ને ચંદ્ર પર મોકલશેઆ પહેલા પણ ઈસરો ચંદ્રાયન-1ને ચંદ્ર પર મોકલી ચુક્યું છે પણ સફળતા મળી નહોંતીઆથી પહેલા અભિયાનમાં રહેલી ગયેલી ત્રૂટીને પુરી કરતા ઈસરો આ વખતે ઓર્બિટર,લેન્ડર અને રોવર સાથે ચંદ્રયાન-2ને મોકલશેબીજા દેશોએ વિચારવાની પણ હિંમત ન કરી હોય તેવું સાહસ ભારત કરવા જઈ રહયો છેજાણો કે ભારત કયું લક્ષ્ય પુરુ કરવા સાહસ કરી રહ્યો છે

Recommended