વાયુ વાવાઝોડું પોરબંદર તરફ ફંટાયું છે હાલ વાવાઝોડું વેરાવળથી 270 કિમી અને પોરબંદરથી 350 કિમી દૂર છે જો કે, વાયુનું જોર વધતાં પવનની ગતિ155થી 165 કિમી થઈ ગઈ છે ગુરુવારે બપોર પછી વાવાઝોડું વેરાવળ અને દ્વારકાની વચ્ચે એટલે કે, પોરબંદર આસપાસના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે