Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
નડિયાદ:ખેડા-અમદાવાદ બાયપાસ રોડ પર માતર ચોકડી નજીક ટ્રકની ઓવરટેક કરવા જતા ઈકો કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દુબાઈથી ખંભાત આવતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાજ્યારે પુત્રવધુ, દીકરી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago