સુરતમાં દાખલા મેળવવા વિદ્યાર્થીઓને હેરાનગતિ, ઓફિસની લાઈનો રસ્તા પર પહોંચી ગઈ

  • 5 years ago
સુરતઃનવા શૈક્ષણિક સત્રમાં એડમિશનથી લઈને નોકરી માટે જરૂરીપ્રમાણપત્રો માટે બહુમાળીમાં સવારથી વિદ્યાર્થીઓની લાઈનો લાગે છે બક્ષીપંચના સર્ટીફિકેટ માટે લાંબી લાઈનો લાગ છે બહુમાળીની લાઈનમાં વિદ્યાર્થીઓ એટલી મોટી સંખ્યામાં આવે છે કે ઓફિસમાંથી લાગતી લાઈનો રસ્તા પર પહોંચી જાય છે સવારે 10 વાગ્યે વિન્ડો ખુલે અને પોતાનો નંબર આવ્યા પછી બીજી વાર ન આવવું પડે તે માટે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉભા રહે છે

Recommended