નરેન્દ્ર મોદી કેરળના ત્રિસુર પહોંચ્યા, વડાપ્રધાનને 112 કિલો કમળના ફૂલથી તોલીને તુલાભાર વિધિ કરાઈ

  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ત્રિસુર પહોંચ્યા હતા અહીં તેઓ પાંચ હજાર વર્ષ જૂના ગુરુવાયુરપ્પન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા મંદિરમાં તેમણે પાંરપરિક વેશભૂષામાં પૂજા પણ કરી હતી અહીં વડાપ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલથી તોલીને તુલાભાર વિધિ પણ કરવામાં આવી હતી ગુરુવાયુરપ્પન મંદિર અંદાજે 5 હજાર વર્ષ જૂનું છે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે આ મંદિરની મુલાકાત કરી હતી

Recommended