બૉલિવૂડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝ ફિટનેસને લઇને બહુ એલર્ટ છે,પર્ફેક્ટ ફિગર માટે તેહાર્ડ વર્કઆઉટ કરે છે જેમાંયોગા, ડાન્સ અને વેટ લિફ્ટિંગ તેનીખાસ એક્સરસાઇઝ છે જેક્લિન તેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે જેક્લિન તેનીઅપકમિંગ ફિલ્મ 'ડ્રાઇવ'માં જોવા મળશે
Be the first to comment