Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
દિલ્હી ટ્રાફિક પોલીસમાં ફરજ નિભાવનાર એક સિપાઈએ તેના ઉપરી અધિકારીઓ સમક્ષ રડતાં રડતાં મદદ માટે ગુહાર કરી હતી પોતાના જસ્ટાફના કેટલાક લોકોની દાદાગીરીનું તેણે વર્ણન કરીને પોતાની વ્યથા વીડિયો બનાવીને વ્યક્ત કરી હતી સતત તે પોતાના સાથે થઈ રહેલાઅન્યાયનું જ વર્ણન કરતો રહ્યો હતો તેણે જણાવ્યું હતું કે કઈ રીતે સ્ટાફમાં રહેલા ત્રણ લોકો તે હાજર હોવા છતાં પણ ગેરહાજરી લગાવીને તેનેસત્તાનો પાવર બતાવે છે સાથે જ તેની કરિયર પણ પૂરી કરી નાખવાની ધમકી આપી હતી અંતે હારીથાકીને આ ટ્રાફિકકર્મીએ આ વીડિયોનામાધ્યમથી ઉપરી અધિકારીઓ સમક્ષ પોતાની વ્યથા જણાવવાનો પ્રયત્ન કર્યો હતો તેની મહેનત રંગ લાવી હોય તેમ આ વીડિયોના આધારેએસીપીએ પણ જવાબદાર લોકોની સામે તપાસ કરવાના ઓર્ડર પણ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago