ક્વીન હરીશનું જોધપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં નિધન થયું છેજેસલમેરના હરીશે સમગ્ર જીવન લોકકલાને સમર્પિત કરી દીધું હતુંજાણીતા નર્તક ક્વીન હરીશ ગત વર્ષે મે મહિનામાં અમદાવાદ આવ્યા હતાહરીશે અમદાવાદની મુલાકાત દરમ્યાન દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતીઆજે હરીશ દુનિયામાં નથી ત્યારે આ ઈન્ટરવ્યૂ દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ અને સમજીએ કે દુનિયામાં આવીને હરીશે એવું તો શું કર્યું કે વિશ્વભરમાં જાણીતા થઈ ગયા અને ક્વીન હરીશ તરીકે ઓળખાવા લાગ્યા