Skip to playerSkip to main content
  • 6 years ago
સીરિયાના અજાજ શહેરમાં રવિવારે સાંજે વિસ્ફોટક ભરેલી કારમાં થયેલા બ્લાસ્ટથી 4 બાળકો સહિત 17 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે મૃત્યુઆંક વધવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે ન્યૂઝ એજન્સીના કહ્યાં પ્રમાણે, આ એક આત્મઘાતી હુમલો હતો જે મધ્ય વિસ્તારમાં મસ્જિદ પાસે ઈફ્તાર દરમિયાન કરવામાં આવ્યો હતો અજાજ શહેર તુર્કી સીરિયાઈ વિદ્રોહિયોના સંકજામાં છે જો કે હાલ આ હુમલાની કોઈએ જવાબદારી લીધી નથી

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago