Skip to playerSkip to main contentSkip to footer
  • 5/30/2019
વીડિયો ડેસ્કઃ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં ગુરૂવારે સાંજે 7 વાગ્યે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા આ વખતે 57 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે 2014માં 46 મંત્રીઓએ શપથ લીધા હતા અમિત શાહ પહેલી વખત કેન્દ્રીય મંત્રી બન્યાં શાહ મંત્રી બન્યાં બાદ સંભાવના છે કે નડ્ડા ભાજપના અધ્યક્ષ બની શકે છે તેઓએ શપથ નથી લીધા મંત્રીમંડળમાં ચોંકવનારો ચહેરો એસ જયશંકર છે, જે 3 વર્ષ વિદેશ સચિવ રહી ચુક્યા છે

Category

🥇
Sports

Recommended