અમદાવાદ: આજે ધોરણ-10નું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં અમદાવાદની જમાલપુર વિસ્તારમાં રહેતી અને એફડી સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની આશિયા સિદ્દકી ધોરણ-10માં 9067% અને 9945 PR સાથે પાસ ઉત્તીર્ણ થઈ છે તેના પિતા એક કોલેજમાં પટાવાળા છે ઘરમાં ત્રણ બહેનો જ છે માતા ઘરકામ કરે છે અને આશિયાને હવે મેડીકલમાં જવાની ઈચ્છા છે આશિયાએ divyabhaskarcom સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે દિવસ દરમિયાન 8થી 10 કલાક વાચન કરતી હતી પરિવારનો ખુબ સપોર્ટ મળ્યો