ભરૂચઃ ભરૂચના કતોપોર બજાર વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે વીજ પોલમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી તુરંત ફાયર બ્રિગેડ અને વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો આગને કારણે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો જેને કારણે કલાકો સુધી વીજ પુરવઠાને અસર પહોંચી હતી જોકે આગની ઘટના સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી
Be the first to comment