ઓપરેશન બાદ પેશન્ટના પેટમાંથી 115 ખીલીઓ નીકળી, ડોક્ટર્સને પણ નવાઈ લાગી

  • 5 years ago
રાજસ્થાનના બુંદીમાં એક દર્દીના પેટમાંથી લોખંડની 115 ખીલીઓ, લાંબો તાર તેમજ અન્ય વસ્તુઓ નીકાળવામાં આવી હતી ડોક્ટર્સના કહેવા મુજબ આ પેશન્ટ માનસિક રીતે અસ્થિર છે અને ઓપરેશન બાદ હવે તેની હાલત પણ સ્વસ્થ છે આ પેશન્ટના પરિવારે જણાવ્યું હતું કે તેને લોખંડની વસ્તુઓ ખાવાની આદત પહેલી જ હશે જેના કારણે કદાચ તેના પેટમાં આ બધી વસ્તુઓ એકઠી થતી રહી હશે બેગમાંથી આ ખાઈસામે આવ્યો હતો જ્યારે આ વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ કરીને કણસતો હતો પરિવારજનોએ ડોક્ટરની સલાહ મુજબ જ્યારે તેનું સિટી સ્કેન કરાવ્યું ત્યારે અંદર ખીલીઓ જોવા મળી હતી જેની લંબાઈ 6 ઈંચ કરતાં પણ વધુ હતી લગભગ દોઢ કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું હતું અત્યારે હાલ આ દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે જો કે ડોક્ટર્સ પણ એક જ વાતને લઈને હેરાન છે કે આટલા બધા દિવસ સુધી પેટમાં 116 ખીલી સહિત અનેક લોખંડની વસ્તુઓ સાથે આ વ્યક્તિ કેવી રીતે જીવતો હતો?

Recommended