પૉપ સેન્સેશન સેલેના ગૉમેઝનું કાન્સમાં હીટ ડેબ્યૂ, સિમ્પલ લૂકમાં પણ ગ્લેમરસ લાગી

  • 5 years ago
હૉલિવૂડ પોપ સિંગર સેલેના ગોમેઝે 14 મેના કાન્સમાં એન્ટ્રી કરી, ફ્રેન્ચ રિવેરાના રેડ કાર્પેટ પર સેલેનાનો ગ્લેમરસ લૂક છવાયો હતો આ સેલેનાનું ફર્સ્ટ કાન્સ રેડ કાર્પેટ હતુ જેમાં તેણે Louis Vuitton ડિઝાઈનર વ્હાઇટ સિલ્ક હાઈ થાઈ સ્લિટ સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેર્યું હતુ બોલ્ડ રેડ લિપસ્ટીક સેલેનાના લૂકને હાઈલાઈટ કરતી હતી સેલેનાએ તેનો લૂક એકદમ સિમ્પલ રાખ્યો હતો હાઈ બન હેરસ્ટાઇલ અને ગળામાં ડાયમંડ નેક્લેસ, કેટી આઈમેકઅપ અને મેટેલિક સેન્ડલથી સેલેના ગોર્જીયસ લાગી રહી હતી

Recommended