ડીંડોલી-ખરવાસા રોડ પર સોસાયટી નજીક આવેલા DGVCLના DPમાં બ્લાસ્ટ બાદ આગ લાગી

  • 5 years ago
સુરત: ડીંડોલી-ખરવાસા રોડ નજીકની મારુતિ વીલા સોસાયટી પાસેની DPમાં અચાનક બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બુધવારની રાત્રે થયેલી આ ઘટના બાદ રાહદારીઓ અને સોસાયટીવાસીઓ તાત્કાલિક સળગી ઉઠેલી GEBની DPથી દૂર ભાગી ગયા હતા ઘટનાની જાણ બાદ ફાયર વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો

Recommended