જ્યારે આખો દેશ આઝાદી માટે લડતો હતો ત્યારે સંઘના લોકો અંગ્રેજોની ચમચાગિરી કરતા હતા

  • 5 years ago
બઠિંડાઃકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા માટે પંજાબ પહોંચ્યા હતા તેમને અહીં જનસભાને સંબોધતા આરએસએસ અને એનડીએ સરકારને આડેહાથે લીધી હતી પ્રિયંકાએ કહ્યું જ્યારે આખો દેશ સ્વતંત્રતા માટે લડી રહ્યો હતો, ત્યારે આરએસએસના લોકો બ્રિટિશ સરકારની ચમચાગિરી કરી રહ્યા હતા તેમણે કહ્યું કે, સંઘના લોકો ક્યારે આઝાદીના આંદોલનમાં લડ્યા નથી

Recommended