ઢસા સ્વામિનારાયણ મંદિરમાં ચોરોનો અક્ષરપ્રકાશદાસ સ્વામી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

  • 5 years ago
ઢસા: બોટાદના ઢસામાં આવેલા સ્વામિનારાયણ ગરૂકુળમાં ચોરી કરવાના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ અક્ષરપ્રકાશદાસજી સ્વામી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો મોડી રાત્રે બનેલી ઘટનામાં એકથી વધારે અજાણ્યા શખ્સોએ સ્વામી પર ચારથી પાંચ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા છે

Recommended