અંકલેશ્વરની વાલિયા ચોકડી પર તિક્ષ્ણ હથિયાર વડે ટ્રક ચાલક પર હુમલો

  • 4 years ago
અંકલેશ્વરઃ અંકલેશ્વરની વાલિયા ચોકડી પર તિક્ષ્ણ હથિયાર વડે એક ટ્રક ચાલક પર હુમલો થયો છે અજાણ્યા ઈસમોએ લૂંટના ઇરાદે ટ્રક ચાલક પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે ઇજાગ્રસ્ત યુવક જોરસિંગ(33), (રહે, છાયાન ગામ, તાઠાંકડ જિજાંબુવા, મધ્યપ્રદેશ)ને સારવાર અર્થે પ્રથમ ભરૂચ બાદ સુરત ખસેડાયો છે અંકલેશ્વર શહેર પોલીસે મામલા અંગે વધુ તપાસ હાથ ધરી છે

Recommended