PM મોદીના હમશકલે વારાણસીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે અભિનંદન પાઠક વારાણસીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે પાઠક પહેલાં પણ લખનઉથી અપક્ષ ચૂંટણી લડી ચૂક્યા છેઅભિનંદને 2014ની લોકસભા ચૂંટણીમાં PM મોદીનો પ્રચાર કર્યો હતો અને હવે કેટલાક કારણોસર મોદીની સામે ચૂંટણી લડશે વારાણસીમાં 19 મે એ લોકસભાનું 7મા ચરણનું મતદાન થશે
Be the first to comment