વડોદરાઃ એમએસયુનિવર્સિટીમાં વીપીને એસીડ એટેકની ધમકી આપનાર ઝુબેર પઠાણને પોલીસે મુરઘો બનાવ્યો હતો જેથી ઝુબેર રડી પડ્યો હતો અને કહ્યું હતું કે, મારૂં નામ ઝુબેર ખાન છે અને હું એમએસયુનિવર્સિટીમાં ગુંડાગર્દી કરૂ છું હવે હું કોઇ પણ છોકરી તરફ જોઇશ નહીં અને છેડતી પણ નહીં કરૂ અને અભ્યાસ કરીશ અને હું આજે મુરઘો બની ગયો છું કુકડુ કુક કુકડુ કુકતેમ જણાવ્યું હતું
Be the first to comment