Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
બિહારની નાલંદા બેઠકના બસપાના ઉમેદવાર પોતાનું નામાંકન ભરવા માટે બુધવારે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા પોતાના નામાંકનનું ફોર્મલીધા બાદ જ્યારે તેમણે 25 હજારના તેમનીસિક્કા ડિપોઝીટ તરીકે જમા કરાવવા માટે નીકાળ્યા ત્યારે ત્યાં હાજર અધિકારીઓને પણ નવાઈ લાગીહતી 1 રૂ અને 2 રૂના આ સિક્કા ગણવામાં તેમને પરસેવો વળી ગયો હતો મળતી માહિતી મુજબ ત્યાંના સ્ટાફને આ સિક્કાઓ ગણવામાં જબે કલાક થયા હતા આ બધા સિક્કા તેઓ ચાર કોથળામાં ભરીને અન્ય લોકોની મદદથી લઈને ત્યાં ગયા હતા જ્યારે શશિકુમાર નામના બસપાનાઆ ઉમેદવારને આવું કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે બેંકો કે દુકાનદારો પણ હવે મારા ક્ષેત્રના લોકો પાસેથી આ સિક્કાઓ
લેતા નથી જેની લોકોએ મને ફરિયાદ પણ કરી હતી આજે મારા વિસ્તારમાં ઘરે ઘરે લોકો પાસે આવા પુષ્કળ સિક્કાઓ ભેગા થઈ ગયા હોવાથી મેંતેમની પાસેથી આશીર્વાદ સ્વરૂપે આ સિક્કાનું દાન માગીને મારી ડિપોઝીટ તરીકે જમા કરાવ્યા છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago