Skip to playerSkip to main content
  • 6 years ago
બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસ અદા શર્મા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક્ટિવ રહે છે તે કોઈને કોઈ વીડિયોથી ચર્ચામાં રહે છે અદાએ હાલમાં જ ગલી બૉયના ફેમસ રેપ સોંગ પર કથ્થક કર્યાનો વીડિયો પોસ્ટ કર્યો છે અદાની આ અદા પર તેના ફેન્સ દીવાના થયા છે અને તેના વીડિયોની સરાહના કરી રહ્યા છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago