અત્યાર સુધી વડાપ્રધાનને કોઈ ન્યૂઝ એન્કરને ઈન્ટરવ્યૂ આપતા સાંભળ્યા હશે પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે મોદીએ એક અનોખો ઈન્ટરવ્યૂઆપ્યો છે આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન મોદીએ અભિનેતા અક્ષય કુમારને આપ્યો છે અક્ષય કુમારે પીએમ મોદીને તેમના અંગત જીવન સાથેસંકળાયેલા ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા જેમાંનો એક સૌથી રસપ્રદ સવાલ હતો કે જ્યારે નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં તેમના પર ફરતાં થયેલાંમિમ્સ જુવે છે ત્યારે તેમને કેવું લાગે છે? સાંભળી લો તમે પણ કે વડાપ્રધાને આ મુદ્દે શું જવાબ આપ્યો હતો તે પણ
Be the first to comment