Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
ઈલેક્શન ડેસ્કઃ ગુજરાતની 26 લોકસભા બેઠકો અને વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે માપી-જોખીને વ્યવહાર કરવા માટે જાણીતા ગુજરાતીઓએ 2014 જેટલું જ મતદાન કરીને લોકસભાની ચૂંટણીના ઈતિહાસમાં નવો અધ્યાય આલેખ્યો છે 2014માં 6366 ટકા જેટલું તગડું મતદાન કરીને ગુજરાતીઓએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દિલ્હીની ગાદી સંભાળવા મોકલ્યા હતા 2019માં પણ એટલું જ મતદાન થયું છે, પરંતુ એ મોદીને સત્તાની બીજી ઈનિંગનો પરવાનો બનશે કે ઘરવાપસીનો આદેશ એ તો 23 મેએ ઈવીએમ ખૂલશે ત્યારે ખબર પડશે દેખીતા કોઈ હવામાન વગર થયેલું આટલું ઊંચું વોટિંગ કરીને શાણા ગુજરાતીઓએ ફરી એકવાર સૌને મૂંઝવણમાં મૂકી દીધા છે

Category

🥇
Sports

Recommended

0:34
DivyaBhaskar
5 years ago