સુરતઃવલસાડ લોકસભા ચૂંટણીમાં બુથ નં 121માં ફરજ બજાવતા પ્રીસાઈડિંગ ઓફિસર શંકરભાઇ ગનસુ ગામીતને ચાલુ મતદાન દરમિયાન ખેંચ આવી હતી તાત્કાલિક 108ને જાણ કરતા 108 ઘટના સ્થળ ઉપર આવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે
વલસાડમાં આવેલા બુથો પર સારવારની કીટ રાખવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા બુથ પર પેરાસીટામોલ, ઓઆરએસ અને ડ્રેસીંગની સામગ્રી રાખવામાં આવી છે ઈમરજન્સીના સમયે બુથ પર રાખવામા આવેલી આ કીટ મતદારોને સારવાર માટે કામ આવી રહી છે

Category
🥇
Sports