રક્ષાબંધનના પાવન અવસરે, શ્રી સીમંધર સ્વામી, પરમ પૂજ્ય દાદા ભગવાન અને શાસન દેવ-દેવીઓને રક્ષા બાંધી પ્રાર્થના કરીએ કે તેઓ આપણને બધા કપરાં કર્મો સામે રક્ષણ પૂરું પાડી, સાંસારિક બંધનોમાંથી મુક્તિ મેળવી અને મોક્ષના ધ્યેયને પ્રાપ્ત કરવામાં મદદ કરે.
On the auspicious occasion of Raksha Bandhan, let us pray to Shri Simandhar Swami, Param Pujya Dada Bhagwan, and Shasan Dev-Devi (Celestial Beings) by tying Raksha, that may they protect us from all evil deeds, free us from worldly bondage, and help us achieve the goal of salvation.
Be the first to comment