ગુજરાતમાં BZગ્રૂપના 6,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. ત્યારે સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં પ્રાંતિજમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની સીઆઈડી દ્વારા તપાસ શરૂ કરાઇ છે. https://sandesh.com/gujarat/cid-crime-reveals-complete-horoscope-of-bz-group-rs-6000-crore-scam-read
Category
🗞
News