Skip to playerSkip to main contentSkip to footer
  • 12/20/2024
સુરતમાં કારમાં બ્લાસ્ટ થતા વેપારીનું મોત નીપજ્યું. સચિન - મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થયો. આભવાના વેપારી દીપક પટેલનું મોત નીપજ્યું. બ્લાસ્ટ બાદ કારમાં આગ લાગી હતી. https://sandesh.com/gujarat/surat--businessman-dies-in-car-blast-on-sachin-magdalla-road

Category

🗞
News

Recommended