અમદાવાદમાં ચાઈનીઝ દોરી સામે પોલીસની કાર્યવાહી

  • last year
અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે જ પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પોલીસ ચાઈનીઝ દોરીના વેચાણને લઈને સતર્ક બની છે. અમદાવાદ પોલીસે કૃષ્ણનગર વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા પતિ પત્નીની સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અહીંથી 100 ચાઈનીઝ રીલ પણ ઝડપી હોવાનું સામે આવ્યું છે.

Recommended