રાહુલ ગાંધીનું ચરિત્ર જયચંદ જેવુ, સેના પર નિવેદનને લઇ BJPએ સાધ્યુ નિશાન

  • 2 years ago
ભારતીય સેનાને લઈને રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. ભાજપે રાહુલ ગાંધીના પાત્રને જયચંદનું પાત્ર ગણાવ્યું છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી ભારતીય સેનાનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ સમજવું જોઈએ કે આ 1962નું ભારત નથી.