કલોલમાં અમિત શાહે કોંગ્રેસ પર સાંધ્યું નિશાન

  • 2 years ago
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓએ તેમના મત વિસ્તારમાં લોકાર્પણના કાર્યો કર્યા હતા. તેમના કાર્યક્રમની અંતર્ગત તેમણે કલોલના નાગરિકોને હોસ્પિટલની ભેટ આપી. આ અવસરે અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ડૉકટર્સ બનાવવામાં પણ રૂપિયા કમાતા તા.