અમદાવાદમાં 12.44 લાખના MD ડ્રગ્સ સાથે બેની ધરપકડ

  • last year
દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજીક તત્વો તેઓને બરબાદીના પંથે લઇ જવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. અમદાવાદ SOGની ટીમે મુંબઈથી અમદાવાદમાં એમડી ડ્રગ્સ લઈને આવેલા શખ્સોની ધરપકડ કરી છે. SOGની ટીમે 124 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Recommended