PM મોદીની સભામાં ડ્રોન દેખાયું

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સ્ટાર પ્રચારકો ગુજરાતમાં મતદરોને રીઝવવા જાહેરસભા કરી રહ્યા છે. ત્યારે આજે બાવળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા ગજવી હતી. PM મોદીની સભા હોય ત્યારે એ વિસ્તારમાં નો ફ્લાઈંગ ઝોન નક્કી કરવામાં આવે છે.