આઝાદીનો અમૃત મહોત્સવ...હર ઘર તિરંગાની PM મોદીની હાકલ

  • 2 years ago
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે “મન કી બાત” કાર્યક્રમ દરમિયાન દેશના લોકોને 2 થી 15 ઓગસ્ટ દરમિયાન સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર તિરંગાને પોતાની પ્રોફાઈલ ફોટો તરીકે રાખવાનો આગ્રહ કર્યો છે. આ સાથે જ 12 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Recommended