ભારત તોડનાર ભારત જોડવા ચાલ્યા- જે.પી.નડ્ડા

  • 2 years ago
હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે જેપીનડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભારતને તોડનાર ભારતે જોડવા ચાલ્યા છે.