40-50 નહી પ્રથમ યાદી 160 ઉમેદવારની

  • 2 years ago
ગુજરાતમાં એક તરફ ભાજપે ફોન કરવાના શરુ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ત્રણ ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. જેમાં છેલ્લા 48 કલાકમાં 3 ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. ચૂંટણી સમયેજ ધારાસભ્યો તૂટતા કોંગ્રેસ માટે મુશ્કેલી વધી છે. તેમાં કોંગ્રેસ નેતાગીરી નિષ્ફળ સાબિત થઈ રહી છે. તેવામાં ભાજપે ઉમેદવારોની યાદી તૈયાર કરી જ્યારે કોંગ્રેસના તો ચાલુ ધારાસભ્યો જ પાર્ટી છોડી રહ્યા છે.

Recommended