આજે વિક્રમ સંવત 2078નો છેલ્લો દિવસ, દિવાળી પર્વની ઉજવણી

  • 2 years ago
આજે છે વિક્રમ સંવત 2078નો છેલ્લો દિવસ..એટલે કે દિવાળી..આપણે જાણીશુ કે દિવાળી પર્વ શા માટે ઉજવાય છે ધામધુમથી.. તેની ભગવાન રામ સાથે જોડાયેલી શાસ્ત્રોક્ત કથા...ઉપરાંત આજે આપણે શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત કરવા જઈશુ અયોધ્યા ખાતે કે જ્યાં સુંદર કાલેરામ ભગવાન આપે છે દર્શન. અને રામની આરતીથી જીવનને ધન્ય બનાવીશુ અને અંતમાં આજે દિવાળીનાં પર્વે કેવી રીતે વ્યવસાયમાં પ્રગતિ માટે કરવુ ચોપડાપૂજન
ભગવાન રામ જે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને આસો વદ અમાસનાં દિવસે જ પરત ફર્યા હતા..