આજે રાજ્યમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો । 4 દિવસ વરસાદની આગાહી

  • 2 years ago
આજે ગુજરાતભરમાં મેઘરાજા મન મુકીને મહાલ્યા છે, ત્યારે આજે 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો હજુ પણ ચાર દિવસ હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે. તો જોઈએ સંદેશના ‘ખબર ગુજરાત’માં સમાચારોની રફ્તાર...