રાજકોટમાં કમલમના લોકાર્પણમાં CR પાટીલે વિજય રૂપાણીના હાથ પકડી રીબીન કાપી

  • 2 years ago
રાજકોટમાં ભાજપ કાર્યાલય કમલમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટિલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમજ CR પાટીલે વિજય રૂપાણીના

હાથ પકડી રીબીન કાપી હતી. જેમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર કાર્યાલય આવેલું છે. તથા અદ્યતન સુવિધાઓથી સજ્જ નવું કાર્યાલાય છે.