MMS કાંડની તપાસ માટે SIT રચવામાં આવશે

  • 2 years ago
પંજાબના મોહાલીમાં સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓનો વાંધાજનક વીડિયો વાયરલ થવાના મામલામાં પંજાબ સરકારે કડક કાર્યવાહી કરી છે. જ્યાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી તરફ મહિલા અધિકારીઓની વિશેષ તપાસ ટીમ બનાવવામાં આવી છે જે આ મામલાની તપાસ કરશે.