રખડતા ઢોર બાબાતે AMCએ હાઈકોર્ટમાં એક્શન ટેક્ન રિપોર્ટ રજુ કર્યો

  • 2 years ago
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન ટેકન રિપોર્ટ રજુ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશનને આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું છે. અમદાવાદમાં અને વલસાડમાં રખડતા ઢોરના કારણે અકસ્માતો સર્જાયા હતા.

Recommended