જામનગરમાં રખડતા ઢોર બાબતે વિરોધ પક્ષે અનોખો વિરોધ કર્યો

  • 2 years ago
જામનગર મનપાની સામાન્ય સભામાં વિરોધ પક્ષનો અનોખો વિરોધ સામે આવ્યો છે. જેમાં મનપાના વિરોધ પક્ષે રખડતા ઢોર બાબતે ઢોર બની વિરોધ કર્યો છે. તેમાં વિપક્ષી નેતાઓએ

સભામાં ઢોર બની વિરોધ દર્શાવ્યો હતો. જેમાં વિપક્ષે ઢોરના મુખોટા પહેરી નાટક રજૂ કરી વિરોધ દર્શાવ્યો છે. તથા ઢોરથી મૃત્યુ અને ઈજા પામેલાઓનો ફોટા સાથે વિપક્ષના નેતાઓ સામે

આવ્યા છે.