ગુજરાતના 99 તાલુકામાં મેઘમહેર, ભાવનગર જિલ્લાના ઉમરાળામાં સૌથી વધુ વરસાદ

  • 2 years ago
ગુજરાતમાં એક વખત ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. એવામાં

આજે પણ રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Recommended