રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી| સુરતમાં 'હર ઘર ત્રિરંગા' પદયાત્રા

  • 2 years ago
વામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. રાજ્યમાં ડાંગ, તાપી, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની વકી છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉપલક્ષમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે હતા અને આશરે બે કિલોમીટર સુધી તિરંગા પદયાત્રામાં જોડાયા હતા. હર ઘર તિરંગા માટેની પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Recommended