ગુજરાત ભાજપના ટ્વીટ પર AAPનો પલટવાર

  • 2 years ago
ગુજરાત ભાજપના ટ્વીટ પર AAPનો પલટવાર કર્યો છે. દિલ્હીના શિક્ષણ મોડલનો વિરોધ કરતાં ભાજપને ચેલેન્જ કરી છે. દિલ્હીના શિક્ષણમંત્રીએ ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે. ચર્ચા માટે સ્થાન, સમય વાઘાણી નક્કી કરે.

Recommended